પાદરા ગોપાલ ચાવડા
પાદરા માં ઢોરો નો ત્રાસ યથાવટ..
પાદરા નગર પાલિકા ના પાલીકાના સદસ્ય સુભાષ પટેલ રખડતા ઢોરો ના ભોગ બન્યા…
વોર્ડ નંબર 4 ના ભાજપ ના કોર્પોરેટર સુભાષ પટેલ ને ગાય અડફેટે લેતા ઘાયલ..
પાંસડી તૂટી જતા ઇજાગ્રસ્ત…
થોડા દિવસ પૂર્વે ગાય ની ભેટી મારતા રાણા વાસ ની મહિલા વૃદ્ધ નું મોત થયું હતું
રસ્તા પર રખડતા ઢોરો ને અંકુશ લાવવા માટે લોક માંગ ઉઠી…
પાદરા વડોદરા…
પાદરા માં ઢોરો નો ત્રાસ યથાવટ..
પાદરા નગર પાલિકા ના કોર્પોરેટર રખડતા ઢોરો ના ભોગ બન્યા…
વોર્ડ નંબર 4 ના ભાજપ ના કોર્પોરેટર સુભાષ પટેલ ને ગાય અડફેટે લેતા ઘાયલ..
પાંસડી તૂટી જતા ઇજાગ્રસ્ત…
થોડા દિવસ પૂર્વે ગાય ની ભેટી મારતા રાણા વાસ ની મહિલા વૃદ્ધ નું મોત થયું હતું
રસ્તા પર રખડતા ઢોરો ને અંકુશ લાવવા માટે લોક માંગ ઉઠી… પાદરા નગર મા રખડતી ગાયો નો ત્રાસ ખૂબ છે જેમાં ગોપાલકો ગાયોના દૂધ દોહી ગાયોને છૂટી મૂકી દેછે
તેણી સેવા ચાકરી ખોરાક ઘાશ ચારા ની કાયમી વ્યવસ્થા કરતા નથી
આ અંગે ગોપાલકો ને પૂછતા તેવોએ જણાવ્યુંકે ગોચર ની જમીન રહિ નથી તો અમે ગાયો ચરાવવા કયા જઈએ આમ બંને બાજુ ની સમસ્યા ઊભી છે પરંતુ આખરે આ ધંધો તો છે તેને સારી રીતે ચલાવવાની જવાબદારી તો ગાયો રાખનાર ની છે….