પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં ચોમાસા. માં જર્જરિત આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓને જીવનું જોખમ…
પાદરા માં વધુ એક આંગણવાડી જર્જરિત વાલીઓ માં રોષ..
પાદરા ના લતીપુરા રોડ, અંબાશકરી પાસે ની ૬ નંબર ની આગણાવડી પણ જર્જરિત..
આંગણવાડી જર્જરિત થતા
પાદરા માં 15 જેટલી નવીન આંગણવાડી ઓ બનવાના અને 40 આંગણવાડી ઓ ની રીપેરીંગ નો રિપોર્ટ ICDS દ્વારા કરવામાં આવ્યો છે..
ગ્રાન્ટ નો આભાવ ના કારણે આંગણવાડી બનાવવાનું કામ ખોરંભે પડ્યું હોવાનુ જાણવા મળ્યું છે