પાદરા માં વહેલી સવારે 4 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં સાંજે ફરી ભારે ઝાપટા પડયા
============
આખો દિવસ ધીમી ધારે વરસ્યો , સાંજે ફરી ખાબક્તા પાદરાના અનેક વિસ્તારો માં પાણી ભરાયાં હતાં
ગામડાઓમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયાં
=============
પાદરા પંથકમાં છેલા 12 કલાક મા ભારે વરસાદ વરસી રહયો છે
તેના કારણે પાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે તેના કારણે લોકોએ મુશ્કેલીમાં મુકાયા છે જેમાં લતિપૂરા રોડ , હાઉસિંગ સોસાયટીઓ વિસ્તાર , જાસપુર રોડ, મોતીપુરા , જવા નાં માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને આવવા જવાની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે પાદરા નગરની ચારે બાજુ બાંધકામો નવા થયાં છે તેના કારણે ચોમાસાના પાણી નાં નિકાલ નો પરંપરાગત રસ્તાઓ બ્લોક થયાં છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે, લોકોએ દબાણો કરતાં , તથા નવા કોમ્પલેક્ષ , સોસાયટીઓ વગેરે બનતાં પાણીના માર્ગો અવરોધાય છે તેના કારણે પાણી ભરાવાના પ્રશ્નો વધી ગયા છે જેમના ઍક સાથે વધુ વરસાદ પડતાં મુશ્કેલીઓ ઊભી થવા પામી છે મોસમનો કુલ વરસાદ 552mm વરસાદ વરસ્યો છે જ્યારે હજૂ ચોમાસુ અડધું બાકી છે
ત્યારે તંત્ર પાણીના અવરોધ વહેલું તકે દૂર કરે જેથી લોકોને મુશ્કેલીનો સામનો નાં કરવો પડેપાદરા માં વહેલી સવારે 4 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં
============
આખો દિવસ ધીમી ધારે વરસ્યો , સાંજે ફરી ખાબક્તા પાદરાના અનેક વિસ્તારો માં પાણી ભરાયાં હતાં
ગામડાઓમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયાં
=============
પાદરા પંથકમાં છેલા 12 કલાક મા ભારે વરસાદ વરસી રહયો છે
તેના કારણે પાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે તેના કારણે લોકોએ મુશ્કેલીમાં મુકાયા છે જેમાં લતિપૂરા રોડ , હાઉસિંગ સોસાયટીઓ વિસ્તાર , જાસપુર રોડ, મોતીપુરા , જવા નાં માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને આવવા જવાની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે પાદરા નગરની ચારે બાજુ બાંધકામો નવા થયાં છે તેના કારણે ચોમાસાના પાણી નાં નિકાલ નો પરંપરાગત રસ્તાઓ બ્લોક થયાં છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે, લોકોએ દબાણો કરતાં , તથા નવા કોમ્પલેક્ષ , સોસાયટીઓ વગેરે બનતાં પાણીના માર્ગો અવરોધાય છે તેના કારણે પાણી ભરાવાના પ્રશ્નો વધી ગયા છે જેમના ઍક સાથે વધુ વરસાદ પડતાં મુશ્કેલીઓ ઊભી થવા પામી છે મોસમનો કુલ વરસાદ 552mm વરસાદ વરસ્યો છે જ્યારે હજૂ ચોમાસુ અડધું બાકી છે
ત્યારે તંત્ર પાણીના અવરોધ વહેલું તકે દૂર કરે જેથી લોકોને મુશ્કેલીનો સામનો નાં કરવો પડે