Breaking News

પાદરા વન વિભાગ અને જીવ રક્ષક સંસ્થાએ 20 દિવસમાં 10 મગર નું રેસ્ક્યુકરયુ છેલ્લા બે મહિનામાં પચાસ સાપને પકડી સુરક્ષિત જગ્યાઓ પર છોડવામાં આવ્યા

ગોપાલ ચાવડા પાદરા

પાદરા   વન વિભાગ અને  જીવ રક્ષક સંસ્થાએ 20 દિવસમાં  10 મગર નું રેસ્ક્યુકરયુ છેલ્લા બે મહિનામાં પચાસ સાપને પકડી સુરક્ષિત જગ્યાઓ પર છોડવામાં આવ્યા

પાદરા જીવરક્ષક સંસ્થા અને વન વિભાગ એ છેલ્લા 20 દિવસમાં 10 જેટલા મગરનું રેસ્ક્યુ  કરવામાં આવ્યું   રાત્રી અને દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં મગરની દેખાતા લોકોમાં ભય નો  માહોલ જોવા મળી રહ્યો છે પાદરા ના મદાપુર સિહોર પાટોદ હુસેપુર દરાપુરા સહિત અલગ અલગ વિસ્તારોમાંથી મહાકાય મઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે વરસાદની ઋતુ શરૂ થતા ની સાથે જ મઘરો રેણાંક તેમજ સીમ વિસ્તારમાં આવી ચડતા પાદરા વનવિભાગ એ  એક હેલ્પલાઇન નમબર પણ શરૂ કરયો છે પાદરા માંથી પસાર થતી ઢાઢર અને  વિશ્વામિત્રી નદીમાં પણ આ વખતે મઘરોની સંખ્યામાં વધારો થયા હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે જોકે આ બાબતે પાદરા ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેશ તળપદાએ જણાવ્યું હતું કે વરસાદની ઋતુ શરૂ થતા ની સાથે જ મઘરો પાણીનું સ્તર ઉપર આવવાના કારણે જાહેર માર્ગ પર નીકળી જતા હોય છે જેને લઈને આ વખતે છેલ્લા 20 દિવસમાં 10 અલગ અલગ ગામોની અંદરથી મગરના રેસ્ક્યુ જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે સાથે મળીને કર્યા છે સાથે તેઓની જાણકારી માટે માહિતી આપી હતી કે જ્યારે મગર કે સાપ કોઈપણ જગ્યાએ દેખાય તેવા સમય દરમિયાન પાદરા ફોરેસ્ટ વિભાગ તેમજ જીવ રક્ષક સંસ્થાનો સંપર્ક કરી માહિતી આપવી સાથે મગર કે સાપ સાથે કોઈપણ પ્રકારની પકડવાની કોશિશ ન કરવી શૈલેષ તળપદાએ જણાવ્યું હતું કે પાદરા તાલુકામાં છેલ્લા બે મહિનામાં 50થી વધુ સાપોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જોકે સતત દેખાદેતા મઘરો અને સાપના કારણે પાદરા ફોરેસ્ટ વિભાગ પણ આ બાબતે સતર્ક  જોવા મળ્યું છે

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *