પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઇ પુર ઝડપે ચાલતા રેતીના હાઈવા એ બાઇક સવારને લીધો અડફેટે
ડભોઇ સિતપુર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર સર્જાયો અકસ્માત
બાઇક સવાર પેટ્રોલ પુરાવી બહાર નીકળતા સમયે ડંપરે એ લીધો અડફેટે
બાઇક ચાલકનો આબાદ બચાવ
108 ની મદદથી નજીકના હોસ્પિટલ ખસેડાયો
ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકી થયો ફરાર
પોલીસે કાર્યવાહી હાથ ધરી