ગોપાલ ચાવડા પાદરા
પાદરાના આમળા પ્રાથમિક શાળા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો
પાદરાના આમળા પ્રાથમિક શાળા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં આમળા ગામના સરપંચ રીચાબેન પટેલ અગ્રણી સચિન પટેલ સ્કૂલના બાળકો શિક્ષકો સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામમાં બાળકોએ રાષ્ટ્રપ્રેમ બાબતે વિશાળ રેલી યોજી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શાળામાં આવતું પીવા પાણીનું નિરીક્ષણ કર્યું અને શિક્ષકો ગ્રામજનો અને સરપંચ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી