પાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા
પાદરામાં ઝંડા બજારમાં આવેલ પ્રાચીન અચલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિના નો સોમવાર હોય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગર શેઠ પી.પી શ્રોફ પેઢીના મુકેશભાઈ ઠક્કરના મનોરથ પ્રસંગે સુંદર ઘી ના કમળ નું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નગરમાં અચલેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર છે નગરમાં વર્ષો પહેલા આ મંદિરથી ઘીના કમળનો પ્રારંભ થયો હતો જ્યાં આજે તાલુકાના અનેક ગામોમાં મહાદેવ મંદિરોમાં શ્રાવણ મહિનામાં ઘીના કમળનું લોકો આયોજન કરી રહ્યા છે અચલેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ દાતાઓ દ્વારા ઘીના કમળના મનોરથ નું આયોજન દર સોમવારે કરવામાં આવે છે જેમાં આજે ઘી ના કમળનું આયોજન થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાઈઓ-બહેનો દર્શન અર્થે નગરમાંથી ઉમટી પડ્યા હતા. જેમાં આસપાસના ગામોના લોકો પણ દર્શન અર્થે પધાર્યા હતા સમગ્ર ઘી ના કમળનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ એ ખડે પગે ઉભા રહી આ ઘી ના કમળ નું આયોજન કર્યું હતું મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. આ દર્શન કરી લોકોએ પોતાને ધન્ય બનાવ્યા હતાપાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા
પાદરામાં ઝંડા બજારમાં આવેલ પ્રાચીન અચલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિના નો સોમવાર હોય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગર શેઠ પી.પી શ્રોફ પેઢીના મુકેશભાઈ ઠક્કરના મનોરથ પ્રસંગે સુંદર ઘી ના કમળ નું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નગરમાં અચલેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર છે નગરમાં વર્ષો પહેલા આ મંદિરથી ઘીના કમળનો પ્રારંભ થયો હતો જ્યાં આજે તાલુકાના અનેક ગામોમાં મહાદેવ મંદિરોમાં શ્રાવણ મહિનામાં ઘીના કમળનું લોકો આયોજન કરી રહ્યા છે અચલેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ દાતાઓ દ્વારા ઘીના કમળના મનોરથ નું આયોજન દર સોમવારે કરવામાં આવે છે જેમાં આજે ઘી ના કમળનું આયોજન થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાઈઓ-બહેનો દર્શન અર્થે નગરમાંથી ઉમટી પડ્યા હતા. જેમાં આસપાસના ગામોના લોકો પણ દર્શન અર્થે પધાર્યા હતા સમગ્ર ઘી ના કમળનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ એ ખડે પગે ઉભા રહી આ ઘી ના કમળ નું આયોજન કર્યું હતું મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. આ દર્શન કરી લોકોએ પોતાને ધન્ય બનાવ્યા હતા