ગોપાલ ચાવડા પાદરા
=====
કરજણના માતર ગામના અર્જુન પરમાર યુવાનને હુસેપૂર પાશે કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટના સ્થળે કરુણ મોત
==============
મરનાર યુવક 30વર્ષનો પોતાના પાછળ પત્ની અને 25 દિવસ ની પુત્રી
=========
યુવક પાદરા તેનાં બહેનને ત્યાંથી પોતાના ગામ માતર તા. કરજણ જતો હતો
=========
પાદરાના હૂસેપુર ગામ પાશે આવેલાં પેટ્રોલ પંપ પાશે એક બાઈક સવાર ને કરજણ તરફ જય રહેલ ટેમ્પા ચાલકે પુરઝડપે હંકારી બાજુમાંથી પસાર થઈ હડફેટે લેતાં બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો જ્યાં તાત્કાલિક 108એમ્બ્યુલન્સ ને બોલાવતા જતા ફરજ ઉપર હાજર કર્મચારીએ મૃત જાહેર કર્યો હતો
ઘટનાની વિગત મુજબ કરજણના માંગરોળ પાશે આવેલ માતર ગામમાં અર્જુન કાળીદાસ પરમાર ઉંમર 30પાદરામાં હાઉસિંગ માં રહેતા તેના બહેનને મળવા પાદરા આવ્યાં હતાં જ્યાં શુક્રવારે સવારે વહેલા પોતાના ગામ માતર તા. કરજણ જવા નીકળ્યા હતા ત્યારે હૂસેપૂર નજીક પાછળથી આવેલ ઍક ટેમ્પા ચાલકે પૂરઝડપે બે ફામ હંકારી કારી બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલક રોડ ઉપર પટકાતા તેનાં માથામાં ગંભીર અક્સ્માત થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ આ બનાવની જાણ તેના સબંધીઓને થતાં તેણે તાત્કાલિક 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવીને જોતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યુ હતુ પાદરા CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવયો હતો પી એમ માટે
આ બનાવની જાણ પાદરા અને માતર તેનાં પરિવારના જનોને થતાં હોસ્પીટલ મા ઉમટ્યા હતા જ્યા કરુણ દ્ર્શ્યો ઉભા થયાં હતાં મૃતક કરજણની આઇશિપી શાકભાજી ની કંપનીમાં નોકરી કરતો હતો તેની પત્નિ પિયરમાં ડિલિવરી ઉપર છે જેણે ફક્ત 25 દીવસ ની બેબી પ્રથમ સંતાન માં છે આ બનાવની જાણ માં પોલિશ ઘટના સ્થળે પહોચી પચક્યાશ કરી લાશ નુ પીએમ કરી સ્વજનોને સોંપી હતીઆ સમગ્ર અકસમાત સીસીટીવી જે પેટ્રોલ પંપ ઉપર છે તેમાં કેદ થઈ છે