પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા પાદરા ની ઝેન સ્કૂલ ખાતે વાર્ષિક સાધારણ સભા સ્નેહમિલન સંમેલન અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન પટેલ પાદરા શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ શકુભાઇ ડોક્ટર પાટીદાર સેવા સમાજના અગ્રણી રમણભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ રામચંદ્રભાઈ જે પટેલ, મંત્રી રાકેશ પટેલ, ભાસ્કર પટેલ હસમુખ ભાઈ પટેલ સહજાનંદ પ્રેસ રાજેશ ભાઈ અમીન,,ઠાકોરભાઈ પટેલ ઝેન સ્કૂલના સંચાલક દ્રુવ વૈદ્ય, પિનાકિન પટેલ, હાર્દિક પટેલ સાથે પાટીદાર સેવા સમાજના અગ્રણીઓ તેમજ તાલુકા માંથી તેજસ્વી તારલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહાનુભાવોનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અઘ્યક્ષ ડૉ શકુભાઈ પટેલ તેજસ્વી તારલાઓને મોમેન્ટો અપાયા હતા ન્પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના તેજસવી તારલાઓને અન્ય મહાનુભાવોના હસ્તે પણ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા કાર્યક્રમમા આવેલા મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતા