પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા સંઘનું પ્રસ્થાન ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વાર કરવામાં આવ્યું
૧૦ માં વર્ષે સતત પગપાળા સંઘ નું આયોજન, ચાલુ વર્ષે ૮૦ શ્રધ્ધાળુઓ પગ પાળા યાત્રા માં જોડાયા
૨૪ ડિસેમ્બર નાં રોજ માતાજીનાં મંદીરે વિધિવત્ દવાજા ચ્ઢાવાશે
પાદરા રાણા સમાજના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા પગ પાળા યાત્રા સંઘ નું આયોજન ૧૦ વર્ષ થી થાય છે જેમાં ચાલુ વર્શે શનિવારે સવારે ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે આરતી કરીને રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
આ સંઘમાં ૮૦ પદ યાત્રીઓ જોડાયા છે યાત્રા જનક ચોક થી નીકળી ઝંડા બજર, થી મૂખ્ય બજારોમાં નિકળી વેરાઈ માતા થઇ મહુવડ તરફ પ્રસ્થાન થયું હતું
આ સંઘ ૨૪ ડિસેમ્બરે ચોટીલા ચામુંડા માતાજીનાં ડુંગરે મંદીર ઉપર દવજા ચ્ઢાવશે
આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલા ઉમટશે અને દવજારોહન માં ભાગ લેશે