પાદરા ગોપાલ ચાવડા
વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ભંગાન
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
વડોદરા જિલ્લા કોંગ્રેસમાં સતત ચાલી રહેલા વીખવાદને લઈને રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી
જશપાલસિંહ પઢિયારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ને પત્ર લખી રાજીનામું આપ્યું
પોતાના સોશિયલ મીડિયા પર પણ રાજીનામું આપ્યાની સ્પષ્ટતા કરી
માતૃ રક્ષાના એડિટર સાથે મોબાઈલ ઉપર સ્પષ્ટતા કરી હતી જેમાં આગળ અંગે પૂછતાં તેવો કોંગ્રેસ મા રહેશે તેમ જણાવ્યું હતું
આમ કોંગ્રેસ નો આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચતા પાદરાના માજી ધારાસભ્ય જસપાલ સિહ જે જિલ્લાના કોંગ્રેસ નાં ટૂંકા ગાળાના પ્રમુખ રહ્યાં છે
આ બનાવ બનતાં રાજકીય જગતમાં ખડભળાટ મચી જવા પામ્યો છે