માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા પાદરા
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ નું પ્રદર્શન,તેમના પ્રતિભાવો,નાટક પ્લાસ્ટિક મુક્ત જીવન, દેશ બચાવો,પ્લાસ્ટિક ભગાવો)
તેમજ શાળા ના આચાર્ય શ્રી હરનીશકાંત પંચોલી તેમજ શિક્ષિકાબેનો જાગૃતિબેન અને શિલ્પાબેન,
માસર પ્રા.શાળા ગણિત વિજ્ઞાન ના શિક્ષકશ્રી ભરતભાઈ એ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત વિશે પ્રવચન આપ્યું.સમગ્ર કાર્યક્રમ નું શાળાના શિક્ષિકાબેન કુ.ઋત્વિકાબેને સફળ સંચાલન કર્યું.અંતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી સન્માન કરવા માં આવ્યું હતુ.
સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો