Breaking News

પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ =========== યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ

ગોપાલ ચાવડા પાદરા

પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ
===========
યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ

=======
પાદરમાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત શ્રીરામ કુમાર છાત્રાલય સંકુલમાં છ મહિનાથી કૌશલ્ય કેન્દ્ર નો પ્રારંભ થયો છે જેમાં ફ્રીજ, એસી, વાયર મેન ઈલેક્ટ્રીસીયન, બેઝિક કમ્પ્યુટર નાશોર્ટ ટર્મ કોર્શિસ શરુ કરેલ છે જેની પ્રથમ બેઝિક બેચ પૂર્ણ થયેલ છે ત્યારે અષાઢી બીજ ના રોજ બીજી બેચ નો પ્રારંભ ભગવાન સત્યનારાયણની કથા સાથે કર્યો હતો
જેમ સંયોજક રાજેશ ભાઈ અમીન સજોડે કથા,પુજા , કરી હતી
આ કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા , વડોદરાના રાટા ઇન્ડસ્ટ્રીઝ નાં ચંદ્રકાંત રામીજી , લૂપીન ના અલ્પેશ ભાઈ પટેલ , ફિનોલેક્ષ ના નીતુલ ભાઈ બારોટ, મોભાનાં ધનેશ ભાઈ સાહ, વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા
જેમાં અલ્પેશ ભાઈ પટેલે મહીલા સ્વરોજગાર નો પ્રકલ્પ ની માહિતી આપી હતી જેમાં મહિલાઓ 3 મહિનાનો કોર્સ કરીને પગભર થઈ શકેછે અને તેને પાદરા તાલુકાની કંપનીનાં પછી સ્વરોજગાર તક મળશે જે મહિને 12થી 13000હજારનો સહકારી સકેલ પ્રમાણે પગાર મેળવી પોતાના પરીવારને પગભર ભર કરી શકશે ધારાસભ્ય યે જણાવ્યું હતુકે પાદરા તાલુકાના નગરનાં યુવકો, બહેનનો અહી તાલીમ લઈને પોતાના પરિવાર સહિત દેશ અને સમાજ માટે ઘણું કરિ શકશે જેનો યુવાનો લાભ લે તેવુ આહ્વાન કર્યુ હતું હિન્દુ સમાજે જાગૃત થઇ આગામી પેઢીના ભવિષ્ય માટે આ કરવું પડશે જે જરૂરી છે
ચંદ્રકાંત રામિયે એસી અને ફ્રીઝ ના કલાશ ના વિદ્યાર્થીઓને સંપુર્ણ માર્ગદર્શન આપ્યુ હતું આવનારો સમય AC માટે બહું મોટું માર્કેટ ઉભુ થવાનું છે ત્યારે અહી વધુને વધુ યુવાનો જોડાય અને પિતાની કારકિર્દી બનાવે ધનેશ ભાઈ સાહે પિતાની તમામ મદદ ની હૈયાધારણા આપી હતી
આ પ્રસંગે VHP સેવા પ્રમુખ ગોપાલ ચાવડાએ સેવાના કાર્યો ની માહિતી આપી હતી અને આગામી સમયમાં બીજા વધુ ટ્રેડ શરુ થશે તેની માહિતી આપી હતી
આગમી સપ્તાહે નવી બેચ નો પ્રારંભ થશે તો વધૂ ભાઈઓ બહેનો આ સ્કીલ ડેવલપ જે સરકાર માન્ય છે તેમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તેવી જાહેરાત કરવામાં આવી હતી

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *