ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ
કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાંપટેલ સમાજના સિનિયર સિટીઝન વડીલોનું પણ સાલ અને હાથ લાકડી આપીને સ્વાગત કરવામાં આવ્યું
પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા રવિવારના રોજ મામા પાર્ટી પ્લોટ ખાતે પાદરાના અગ્રણી તબીબી ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સભા તેમજ તેજસ્વી તારલાઓના ઇનામ મિત્ર નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને જેમાં ગત વર્ષનું સાધારણ સભાની કાર્યવાહીની વહાલી આપવામાં આવી હતી અને 2023 24 ના વાર્ષિક વહીવટી અહેવાલ મંજૂર કરવામાં આવ્યો હતો જ્યારે આગામી સમૂહ લગ્ન ફેબ્રુઆરી 2025 માં યોજવામાં જઈ રહ્યા છે તે અંગેની પણ વિશેષ છણાવટ કરાવવામાં આવી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત સરદારધામ l&t વાઘોડિયા રોડના વકતા પૂર્વ પટેલ અને કેતન પટેલ એ પણ સરદાર પટેલ ધામની જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને સુંદર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને પટેલ સમાજને ક્યારેય પણ જરૂર પડે અડધી રાત્રે પણ એના કન્વીનરોને યાદ કરી અને મુદ્દત લઈ શકે છે એ પ્રકારે તેઓએ બાંહેધારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન બોજ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પ્રમુખ હસમુખભાઈ એન પટેલ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશેષ જે બાળકો એક થી 12 સુધીના શિક્ષણમાં શ્રેષ્ઠ મેળવ્યા હોય અને 65% થી વધારે માર્કસ મળ્યા હોય એવા સહુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું સરસ સ્મૃતિ ભેટ આપીને સહુ ઉતરાયણ થયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે 70 થી 70 થી વધુ ઉંમર થયેલા વડીલોનું સાલ તેમજ હાથ રાખડી આપીને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના મોટી સંખ્યામાં પટેલ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની જે કમિટી છે કમિટીના પણ વધુ પડતા મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંત અને સુંદર વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો