Breaking News

પાદરા તાલુકા

પાદરામાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાનભારત કાર્ડ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અર્પણ કરાયા પાદરામાં ઓનલાઇન કાર્યક્રમ નિહાળવા અને નોધની કરાવવા લોકો ઉમટ્યા ૨૦૦કાર્ડ વિતરણ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર આયુષ્યમાન કાર્ડ નું થયેલું લોન્ચિંગ ______&________ પાદરામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ ની નોંધણી અને વિતરણ શરુ કરાયું , મોટી સંખ્યા માં ગ્રામીણ મહિલાઓ અને પુરુષો હાજર રહયા ________________ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા યે વર્ચ્યુઅલ ગુજરાતના લોકોને સંબોધ્યા હતા …

Read More »

પાદરામાં ભાજપ ની ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત

ગોપાલ ચાવડા,પાદરા   પાદરામાં ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું _____________ મોટીસંખ્યામાં લોકો ગૌરવ યાત્રામાં ઉમટ્યાં ______________ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ દ્વાર ચૂંટણીના પ્રચાર નાં મંડાણ થઈ ગયા છે જેના પાદરામાં શનિવારે ગૌરવ યાત્રા રાત્રે ૮કલાકે પીપી શ્રોફ હાઇસ્કૂલ …

Read More »

પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ મયૂર દવજસિંહ ઝાલાની અદ્યયક્ષતામાં મળી તમામ કામો મંજૂર

પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ મયુર દવજસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી ======= તમામ એજન્ડા ઉપર અને ચેર ઉપર ના કામો સર્વાનુમતે મંજૂર =========== વોર્ડ 3ના આર એસ પી ના ચૂંટાયેલા મહિલા સભ્ય યે જણાવ્યું કે સફાઈ ના મુદ્દે અધિકારીઓ કર્મચારીઓ અમારું સાંભળતા નથી ,સભા માં રોષ ઠાલવ્યો ===========. …

Read More »

સાંઢા ગામે ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર 5લાખ રૂપિયાના વિકાસ નાં કામો શરુ થયા

પાદરા તાલુકામાં સાંઢા ગામે 5લાખના વિકાસ નાં કામો શરુ થયા, ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર _______________ પાદરા તાલુકાના સાંઢા ગામે ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર અને atvt ગ્રાન્ટ અને તાલુકા નાણાં પંચ મળી કુલ ૫લાખ ની ગ્રાન્ટ માંથી ગામના વરસાદી પાણી નાં નિકાલ માટે બે નાળા નાં કામો ઝોરા વગો અને બાપા …

Read More »

પાદરા તાલુકા રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ નો વિજયાદશમી ઉત્સવ વડુ ગામે યોજાયો

વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વાર વિજયાદશમી ઉત્સવ ઉજવાયો _______________ મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તાર અને વડુ નાં સ્વયંમ સેવક હાજર રહયા _______________ પાદરા તાલુકા નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયાદશમી નો ઉત્સવ વડુ ખાતે યોજાયો હતો જેમાં હરસિદ્ધિ માતાના મંદિર નાં પ્રાંગણમાં રવિવારે સાંજે ૫ કલાકે મોટી સંખ્યામા ગ્રામ્ય …

Read More »

સરસવણી આમળા વચ્ચે નેશનલ હાઇવે દ્વાર બનાવવામાં આવેલ ગરનાળા નીચે મોટા ખાડા નહિ પુરાતા અસંખ્ય વાહનોને નુકશાન પગપાળા જતાં લોકોને પણ મુશ્કેલી લોકો હેરાન હાઇવે ઓથોરિટી શાભળતી નથી

પાદરા તાલુકા નાં સરસવણી થી આમળા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી નો 6લેન રોડ આવેલ છે ત્યાં મોટું ગરનાળુ બનાવ્યું છે આગળ નાં ગામોમાં જવા આવવા માટે હવે આ રોડ નું કામ હવે પૂરું થવાની નજીક માં છે જેમા ગરનાળાની નીચે મોટા ખાડા પડેલા છે પાણી ખુબ ભરાય છે આવવા જવાની …

Read More »

પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો

      પાદરા, ગોપાલ ચાવડા પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________ પાદરાના અંબાજી મંદિર. અને  રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________ આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો …

Read More »

કરખડી ગામે સેવાસેતું કાર્યક્ર્મ યોજ્યો , મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

      ગોપાલ ચાવડા પાદરા તાલુકાના કરખડી ગામે ગુજરાત સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં સરકારના મોટા ભાગના વિભાગો હાજર રહીને જન હિતના સરકારી કામો નો સ્થળ ઊપર નિકાલ કર્યો હતો મોટી સંખ્યામાં ભાઈયો બહેનો અને બાળકોએ લાભ લો લીધો હતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ …

Read More »

પાદરાના ખંડેરાવપુરા માં ૧૦ફૂટ નો અજગર પ્રાણી જીવરક્ષાના કાર્યકર્તાઓએ પકડી વનવિભાગ ને સોંપ્યો

ગોપાલ ચાવડા પાદરા ના ખંડેરાવપૂરા માં ૧૦ફૂટ લાંબો અજગર પ્રાણી જીવ રક્ષા સંસ્થાના કાર્યકર્તાઓ યે પકડી વન વિભાગને સોંપ્યો __________________ પાદરાના ખંડેરાવપુરા માં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થા ને જાણ કરાતા અજગર ને પકડી વન વિભાગ ને સોંપ્યો હતો પાદરા …

Read More »

મહુવડ, મૂજપૂર, ડબકા રોડ પહોળો થશે, જસપાલ સિહે ખાત મહૂરત કર્યુ

    મહુવડ મુજપુર થી ડબકા રોડ પહોળો થશે ધારાસભ્ય જસપાલ સિહ દવારા રોડ નું ખાતમુહૂર્ત કરાયું , મહુવડ થી મૂજપુર ડબકા નો રોડ સાંકડો હોય અને આ રોડ ઉપર સતત ટ્રાફિક વધતો હોય રોડ પહોળો કરવાની જરૂર ઊભી થવા પામી જતી આ અંગે આ રોડ ઉપર થી પસાર થનાર …

Read More »