ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકા શાળા સંચાલક સંઘે તાલુકા ની તમામ શાળાઓ માં SSC માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ ને ટ્રોફી અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા… પાદરા તાલુકા શાળા સંચાલક સંઘ દ્વારા દર વર્ષે પાદરા તાલુકા ની શાળાઓ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ નો સન્માન સમારંભ પાદરા ની …
Read More »ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
પત્રકાર : મીત માછી ડભોઈ ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી આજરોજ કૃષ્ણજી પ્રદેશ ડભોઇ, નસવાડી, છોટાઉદેપુર વિભાગ દ્વારા ડભોઇ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે હરીપ્રબોધમ સત્સંગ સમાજ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ના ઉત્સવ ની ધામ ધૂમ …
Read More »પાદરા નાં ભાજપ નાં યુવાન નેતા અને નગર પાલિકાના , તથા APMC નાં માજી ઉપપ્રમુખ સચિન ગાંધી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને સાથે રાખી પોતાનો જન્મ દિવસ સેવા યજ્ઞ દિવસ, મનાવી પ્રેરણા પૂરી પાડી
પાદરા ગોપાલ ચાવડા =========== પાદરા નાં ભાજપ નાં યુવાન નેતા અને નગર પાલિકાના , તથા APMC નાં માજી ઉપપ્રમુખ સચિન ગાંધી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને સાથે રાખી પોતાનો જન્મ દિવસ સેવા યજ્ઞ દિવસ, મનાવી પ્રેરણા પૂરી પાડી ============વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ કુમાર છાત્રાલય માં છાત્રાલય માં બાળકો …
Read More »પાદરા નગર પાલિકા ના પાલીકાના સદસ્ય સુભાષ પટેલ રખડતા ઢોરો ના ભોગ બન્યા…
પાદરા ગોપાલ ચાવડા પાદરા માં ઢોરો નો ત્રાસ યથાવટ.. પાદરા નગર પાલિકા ના પાલીકાના સદસ્ય સુભાષ પટેલ રખડતા ઢોરો ના ભોગ બન્યા… વોર્ડ નંબર 4 ના ભાજપ ના કોર્પોરેટર સુભાષ પટેલ ને ગાય અડફેટે લેતા ઘાયલ.. પાંસડી તૂટી જતા ઇજાગ્રસ્ત… થોડા દિવસ …
Read More »ગોપાલ ચાવડા પાદરા પાદરાના ગોવિદપુરા પોલીસ ચોકી થી લઈ ફુલબાગ સુધી ગેરકાયદેસર દબાણો અને પેસેન્જર ફરતા ગેરકાયદેસર વાહનોના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા _______________ સરકાર મહાકાળી મંદીર થી Mgvcl કચેરી સુધી ઓવર બ્રિજ બનાવે તો આ સમસ્યાનું સમાધાન __________________ પોલિસ જવાનો કે ટ્રાફિક બ્રિગેડ ને કોઈ ગાઠતું નથી __________________ ટ્રાફિક જામની સમસ્યા રોજની સમસ્યા ક્યારે ઉકેલ આવશે? લોકોના સવાલો __________________ પાદરા નગરમાં એસટી ડેપો થી લઇને Mgvcl કચેરી સુધી દરરોજ માટે ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળે છે તેના કારણે , મોંઘા ભાવનું વિદેશી હૂંડિયામણ વાળુ પેટ્રોલ, ડીઝલ , લોકોનો કીમતી સમય , નોકરિયાતો મોડા પડે છે સ્કૂલના બાળકો મોડા પડે છે , આ રોડ ઉપર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો આવેલી છે આવતાં જતાં દર્દીઓ રોજ હેરાન થાય છે આ ક્રમ રોજિંદો છે સૌથી વધૂ માથાનો દુખાવો છે સરદાર માર્કેટ ચાર રસ્તા જે આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો જોવાં મળે છે ટ્રાફિક જવાનો મૂક્યા છે છતા કોઈ ગંભીરતા લેતું નથી સેકડો લોકોના ટાઇમ ટેબલ ખોરવાઈ જાય છે દિવસે ને દિવસે આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વકરતી જોવા મળી રહી છે પાદરાના માર્કેટ ચાર રસ્તા પાસેથી પસાર થવું હોય તો ટ્રાફિકની સમસ્યા નડશે જ કારણ કે જાહેર માર્ગ પર પેસેન્જર ભરી ઉભા રહેતા છકડા હોઈ કે ઓટો રીક્ષા જાણે આંખે આખો માર્ગ પેસેન્જર પાર્કિગ બનાવવામાં આવ્યો હોય તેમ રીક્ષા ચાલકો અને છકડા ચાલકો જાહેર માર્ગ પર ઉભા રહી અદિગો જમાવી બેસે છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ઉલ્લેખનીય છે કે જે તે સમયે પાદરાના આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પાદરા પોલીસ મથકના ભૂત કાલના તત્કાલીન દ્વારા આ માર્ગ પર છકડા ચાલક હોઈ કે રીક્ષા ચાલક કે હોઈ દબાણ કર્તા તેઓ સામે કાર્યવાહી કરી આ માર્ગ ખુલ્લો કરવામાં આવતો હતો પરંતુ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તે રાહદારીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે પાદરાનો ગ્રામ્ય વિસ્તાર માં અનેક ઔધોગિક એકમો આવેલા છે જ્યારે ગ્રામ્ય માંથી ખેડૂતો પણ સરદાર શાક માર્કેટમાં પોતાનો પાક લઈ આવતા હોય છે ત્યારે જે ટ્રાફિક ની સમસ્યા થી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે સમગ્ર બાબતે હવે પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગ પર અડીગો જમાવી બેસતા છકડા ચાલક ,રીક્ષા ચાલક કે દબાણ કરતા ઓ સામે શુ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું
ગોપાલ ચાવડા પાદરા પાદરાના ગોવિદપુરા પોલીસ ચોકી થી લઈ ફુલબાગ સુધી ગેરકાયદેસર દબાણો અને પેસેન્જર ફરતા ગેરકાયદેસર વાહનોના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા _______________ સરકાર મહાકાળી મંદીર થી Mgvcl કચેરી સુધી ઓવર બ્રિજ બનાવે તો આ સમસ્યાનું સમાધાન __________________ પોલિસ જવાનો કે ટ્રાફિક બ્રિગેડ ને કોઈ ગાઠતું નથી __________________ટ્રાફિક …
Read More »ભારતીયજનતા પાર્ટી પાદરા નગર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું..
ગોપાલ ચાવડા પાદરા ભારતીયજનતા પાર્ટી પાદરા નગર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું.. .શ્યામ પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ ના ઉપલક્ષ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે સપ્તાહ દરમિયાન સેવા કીય કાર્યો કરવામાં આવે છે ત્યારે પાદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સતત ચોથા વર્ષે …
Read More »કરજણ નાં ઉંમજ ગામનો સરકારી અનાજનો જથ્થો મોભા પાશેથી વડુ પોલીસે ઝડપ્યો
પાદરા ગોપાલ ચાવડા ============ પાદરા તાલુકાના મોભા રોડ ગામેથી પસાર થતી ઉમજ ગામની દુકાનમાંથી ભરેલો સરકારી અનાજનો જથ્થો વડુ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 9000 ના ચોખા મારુતિવાન મોબાઈલ ફોન મળી કુલ 62,710 નો મુદ્દા માલ સાથે મારુતિ ચાલકની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ …
Read More »પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત સાતમા વર્ષે ગૌરીવ્રત ડ્રાય ફુટ ઉપહાર વિતરણ વર્ષ 2023 નો કાર્યક્રમ યોજાયો
પાદરા ગોપાલ ચાવડા પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત સાતમા વર્ષે ગૌરીવ્રત ડ્રાય ફુટ ઉપહાર વિતરણ વર્ષ 2023 નો કાર્યક્રમ યોજાયો ============= પાદરા કાછિયા પ્રગતિ મંડળ નાં પ્રમુખ કાલિદાસ ગાંધી ની આગેવાનીમાં સતત 7માં વર્ષ કાર્યક્ર્મ યોજાયો ============= મોટી સંખ્યામા કુંવારિકાઓ હાજર રહ્યા =============== પાદરા સંતરામ મંદિર …
Read More »ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના ૯ વર્ષની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા માં આવતી પાદરા વિધાનસભા માં જનસંપર્ક યાત્રા ના રથ નું ભવ્ય સ્વાગત
પાદરા ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના ૯ વર્ષની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા માં આવતી પાદરા વિધાનસભા માં જનસંપર્ક યાત્રા ના રથ નું ભવ્ય સ્વાગત ========== જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, …
Read More »પાદરાના લુણા ગામ પાશે આવેલ બહુ ચર્ચિત શિવા ફાર્મા દ્રારા ઝેરી ગેસ છોડાતા ખેતીને નૂકશાન
પાદરા ગોપાલ ચાવડા પાદરાના લુણા ગામ પાશે આવેલ બહુ ચર્ચિત શિવા ફાર્મા દ્રારા ઝેરી ગેસ છોડાતા ખેતીને નૂકશાન _______________ ખેડુતો ત્રાહિમામ, અનેકરજૂઆતો છતા કંપનીના સંચાલકો નું પેટનું પાણી હાલતું નથી _________ પાદરા ના લુણા ગામ પાસે આવેલી શિવાફાર્મા કંપનીમાં ઝેરી કેસ છોડવાના કારણે ખેતીના પાક ને નુકસાન થયું …
Read More »