Breaking News

વડોદરા ડીસ્ટ્રીક

પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં કાર્યાલય નું ઉદઘાટન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નાં હસ્તે કરવામાં આવ્યું મોટી સંખ્યામા કાર્યકર્તાએ ઉપસ્થિતિ રહયાં દીનુમામાં સહિત બળવાખોર કાર્યકરોને પાછા લેવાયા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજાયો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ વિશેષ હાજર રહી ઉદ્ઘાટન કર્યુ પાદરામાં ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલાના કાર્યાલયનો થયેલો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા …

Read More »

જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે, પાદરા, જંબુસર રોડ ની હદમાં ચાર મહીના પહેલાં થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લીધા ========== ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાશે થી 3, 45000ફૂલ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો

ગોપાલ ચાવડા પાદરા જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે, પાદરા, જંબુસર રોડ ની હદમાં ચાર મહીના પહેલાં થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લીધા ========== ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાશે થી 3, 45000ફૂલ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો ============= ત્રણેવ આરોપીઓ પાદરા તાલુકાનાં વતની અને અનેક ગુનાઓમાં રીઢા અને ફરાર હતાં , જેલ ભેગા …

Read More »

પાદરા જંબુસર હાઇવે ને રાજ્ય સરકાર દ્વારા રૂ.193 કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી હાઇવે ને ફોરલેન નહિ બનાવતા, પાદરા તાલુકા કોંગ્રેસ દ્વારા આંદોલન

ગોપાલ ચાવડા પાદરા  ,   પાદરા જંબુસર હાઇવે ને રાજ્ય સરકાર દ્વારા રૂ.193 કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી હાઇવે ને ફોરલેન નહિ બનાવતા, પાદરા તાલુકા ની જનતા માં નારાજગી વ્યાપી છે ત્યારે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા ગત 1લી ઓગસ્ટ ના રોજ રાજ્ય …

Read More »

પાદરાની આમળા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત યોજાયું પાદરા તાલુકમાં 14 પ્રાથમિક શાળા મા કરોડો રૂપિયાના ખર્ચે નવીન ઓરડા બનાવવામાં આવશે

ગોપાલ ચાવડા પાદરા પાદરાની આમળા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત યોજાયું પાદરા તાલુકમાં 14 પ્રાથમિક શાળા મા કરોડો રૂપિયાના ખર્ચે નવીન ઓરડા બનાવવામાં આવશે     પાદરા તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શાળા ના નવીન ઓરડાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત 14 જેટલી …

Read More »

ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન

            ગોપાલ ચાવડા પાદરા ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન* વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજરોજ શ્રાવણ સુદ દશમ ના રોજ સાત વર્ષ પહેલાં જીવનલીલા સંકેલી હતી તે દિવસે સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી ની ઉપસ્થિતિ માં નારાયણ સરોવર ચાણસદ …

Read More »

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા માં આવેલી જેન સ્કૂલમાં ઇન્વેસ્ટીચર સંભારંભ યોજાયો

ગોપાળ ચાવડા પાદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા માં આવેલી જેન સ્કૂલમાં ઇન્વેસ્ટીચર સંભારંભ યોજાયો   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન આત્મનિર્ભર ભારત અંતર્ગત પાદરા ની જેન સ્કૂલખાતે ઇન્વેસ્ટિચર સમરોહ યોજાયો હતો  ઇન્વેસ્ટિચર સમારોહ એ સ્કૂલમાંટે  એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યાં શાળા તેના નેતૃત્વતા ધરાવતા વિદ્યાર્થીયોને ચોક્કસ ભૂમિકાઓ …

Read More »

પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો.

  ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો. ===== હિન્દુ પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે. ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી માધવદાસજી મહારાજ દ્વારા ગુરુ 56 ભોગ નું આયોજન કરવામાં આવતું હતું. તે …

Read More »

પાદરામાં દૂધવાડા પરિવારનો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો.

પાદરામાં દૂધવાડા પરિવારનો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો. === રવિવાર ના રોજ ઝેન સ્કુલ પાદરા ખાતે દૂધવાળા પરિવાર પાદરા નો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને પ્રફુલભાઈ ગાંધી,અતિથિ વિશેષ તરીકે ગોપાલભાઈ ચાવડા,રણછોડભાઈ પટેલ,નગીનભાઈ પટેલ અને રામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી …

Read More »

સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર.

ગોપાલ ચાવડા પાદરા સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર. તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ પ્રતિષ્ઠિત આ મંદિર ના આજે અઠયાવીસમા પાટોત્સવ નિમિત્તે આજે તે મંદિર …

Read More »

પાદરા ના સેજાકુવા ગામ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લા કલેકટરઅને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

ગોપાલ ચાવડા પાદરા પાદરા ના સેજાકુવા ગામ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડોદરા  જિલ્લા કલેકટરઅને પાદરા ના ધારાસભ્ય ના  હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી   પાદરાના સેજાકુવા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં  જિલ્લા કલેકટર એબી ગોર પાદરાના ધારાસભ્ય ચૈતન્ય …

Read More »