Breaking News

વડોદરા ડીસ્ટ્રીક

સરસવણી આમળા વચ્ચે નેશનલ હાઇવે દ્વાર બનાવવામાં આવેલ ગરનાળા નીચે મોટા ખાડા નહિ પુરાતા અસંખ્ય વાહનોને નુકશાન પગપાળા જતાં લોકોને પણ મુશ્કેલી લોકો હેરાન હાઇવે ઓથોરિટી શાભળતી નથી

પાદરા તાલુકા નાં સરસવણી થી આમળા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી નો 6લેન રોડ આવેલ છે ત્યાં મોટું ગરનાળુ બનાવ્યું છે આગળ નાં ગામોમાં જવા આવવા માટે હવે આ રોડ નું કામ હવે પૂરું થવાની નજીક માં છે જેમા ગરનાળાની નીચે મોટા ખાડા પડેલા છે પાણી ખુબ ભરાય છે આવવા જવાની …

Read More »

પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો

      પાદરા, ગોપાલ ચાવડા પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________ પાદરાના અંબાજી મંદિર. અને  રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________ આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો …

Read More »

પાદરાના મુજપુર મહીસાગર નદીએ 391મીટરની ચુંદડી ચ્ઢાવી

ગોપાલ ચાવડા પાદરા તાલુકાના મુજપૂર્ નાં આથમનાંપરા પાશેથી પસાર થતાં મહીસાગર નદીને 391મીટરની ચુંદડી ઓઢાડવાઆવીહતી_______________________________ રાજકીય અને સામાજિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી ને પૂજામાં ભાગ લીધો હતો _________________________________________ પાદરા તાલુકામાં થી મહીસાગર માતા નદી સ્વરૂપે પસાર થાય છે તેવી શ્રદ્ધા સેકડો વર્ષો થી ચાલી આવે છે તેના આધારે અનેક …

Read More »

કરખડી ગામે સેવાસેતું કાર્યક્ર્મ યોજ્યો , મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

      ગોપાલ ચાવડા પાદરા તાલુકાના કરખડી ગામે ગુજરાત સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં સરકારના મોટા ભાગના વિભાગો હાજર રહીને જન હિતના સરકારી કામો નો સ્થળ ઊપર નિકાલ કર્યો હતો મોટી સંખ્યામાં ભાઈયો બહેનો અને બાળકોએ લાભ લો લીધો હતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ …

Read More »

વડોદરામાં પત્રકારને મુસ્લિમઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ પતાવી દેવાની ધમકી પોલીસ મુક પ્રેક્ષક

ગોપાલ ચાવડા વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ , પોલીસ મુક પ્રેક્ષક =================જાહેરમાં તલવારો ઉછળી સમાચાર બન્યા મીડિયામાં છતાં પોલીસ 151કરીને છોડી મૂકે છે ================= સયાજી સમાચાર ના નીડર પત્રકાર ને પટાવી દેવાની ધમકી , લવ જેહાદ અને PFI ના સમાચાર કેવી રીતે બનાવે છે જોઈએ છે ફાયરિંગ થશે ખુલી ધમકી …

Read More »

પાદરાના ખંડેરાવપુરા માં ૧૦ફૂટ નો અજગર પ્રાણી જીવરક્ષાના કાર્યકર્તાઓએ પકડી વનવિભાગ ને સોંપ્યો

ગોપાલ ચાવડા પાદરા ના ખંડેરાવપૂરા માં ૧૦ફૂટ લાંબો અજગર પ્રાણી જીવ રક્ષા સંસ્થાના કાર્યકર્તાઓ યે પકડી વન વિભાગને સોંપ્યો __________________ પાદરાના ખંડેરાવપુરા માં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થા ને જાણ કરાતા અજગર ને પકડી વન વિભાગ ને સોંપ્યો હતો પાદરા …

Read More »

મહુવડ, મૂજપૂર, ડબકા રોડ પહોળો થશે, જસપાલ સિહે ખાત મહૂરત કર્યુ

    મહુવડ મુજપુર થી ડબકા રોડ પહોળો થશે ધારાસભ્ય જસપાલ સિહ દવારા રોડ નું ખાતમુહૂર્ત કરાયું , મહુવડ થી મૂજપુર ડબકા નો રોડ સાંકડો હોય અને આ રોડ ઉપર સતત ટ્રાફિક વધતો હોય રોડ પહોળો કરવાની જરૂર ઊભી થવા પામી જતી આ અંગે આ રોડ ઉપર થી પસાર થનાર …

Read More »

પાદરામાં નવરાત્રિ માં શેરી ગરબા ની બોલબાલા હવે આપણી દીકરી આપણા આંગણે

પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ, શેરી ગરબા ઠેર ઠેર ગવાઈ રહ્યાં છે મોટા પાર્ટી પ્લોટો માં પાખી હાજરી           _______________________  પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ થયો છે જેમાં હવે ઠેઠેર શેરી ગરબા ની પરંપરા પાછી આવી છે જેમાં અનેક ફળિયા, સોસાયટીમાં, આયોજનો કરીને  ગરબા ગવાઇ રહ્યાં છે   …

Read More »

પાદરા પંથકમાં માઈ મંદિરોમાં શ્રધ્ધા ભક્તિ સાથે નવરાત્રિ નો પ્રારંભ

  ગોપાલ ચાવડા પાદરા પંથકમાં શ્રદ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં નવરાત્રીનો પ્રારંભ _________________________________________ પાદરા શહેર તાલુકામાં  શારદીય નવરાત્રિ નો શ્રધ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં પ્રારંભ થયો છે મંદિરોને સુંદર રોશની કરવામા આવી છે મંદિરોને સુશોભન કરવામા આવ્યું છે મુખ્ય કાર્યક્રમ તુળજા ભવાની મંદિર રનું ખાતે પ્રથમ દિવસે ઘટસ્થાપન કરીને પૂજા …

Read More »

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિન નિમિતે પાદરા માં ભાજપ ડોકટર સેલ અને ભાજપ મહિલા મોરચા દ્વારા પાદરાની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ માં કન્યાઓનું હિમોગ્લોબીન ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ડોકટર સેલ પાદરાના સંયુક્ત ઉપક્રમે સ્કૂલોમાં કન્યાઓના હિમોગ્લોબીન નિદાન શિબિર યોજાયો ============== વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા દેશ ભરમાં સેવા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલમાં ભણતી 13થી 20વર્ષ નું કન્યાઓ ના હિમોગ્લોબીન નિદાન કાર્યક્રમ નું …

Read More »