Breaking News

પાદરા તાલુકા

પાદરા એસ ટી ડેપોમાં વિધાર્થીઓ હેરાન પરેશાન સવારે ૧૦ કલાક થી બપોર ૩,કલાક સૂધી ઉભા રહે ત્યારે પાસ નીકળે છે નંબર આવે ત્યારે બારી બંધ થઈ જાય છે _________ સરકાર માટે સૌથી વઘુ મુસાફરો વિદ્યાર્થિઓ છે , અભ્યાસ બગડે છે ઉભા રહી બીમાર પડે છે

પાદરા ગોપાલ ચાવડા ________ પાદરા એસ ટી ડેપોમાં વિધાર્થીઓ હેરાન પરેશાન સવારે ૧૦ કલાક થી બપોર ૩,કલાક સૂધી ઉભા રહે ત્યારે પાસ નીકળે છે નંબર આવે ત્યારે બારી બંધ થઈ જાય છે _________ સરકાર માટે સૌથી વઘુ મુસાફરો વિદ્યાર્થિઓ છે , અભ્યાસ બગડે છે ઉભા રહી બીમાર પડે છે _________ …

Read More »

રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ પાદરાના પ્રમુખે માથાભારે નિવૃત્ત શિક્ષક જયેશ ઠક્કર વિરૂદ્ધ પાદરા પોલીસ સ્ટેશન માં કરેલી ફરીયાદ ________________ ફરિયાદી રાહુલ પટેલ સામે ખોટી RTI કરવાની વારંવાર ધમકી, ઓફિસ માં જઈને દાદા ગીરી કરી પોતાના કામો કરવા, ________ માનસિક ત્રાસ આપવો, વગેરે પ્રવૃત્તિ સતત કરતાં અંતે ત્રાશી કરેલી ફરીયાદ _______________ જયેશ ઠક્કર વિરૂદ્ધ અગાઉ ફરિયાદો થતાં , ડેસર તાલુકામં બદલી કરવામાં આવી હતી

ગોપાલ ચાવડા પાદરા રાષ્ટ્રીય  શૈક્ષણિક સંઘ પાદરાના પ્રમુખે માથાભારે નિવૃત્ત શિક્ષક જયેશ ઠક્કર વિરૂદ્ધ પાદરા પોલીસ સ્ટેશન માં કરેલી ફરીયાદ ________________ ફરિયાદી રાહુલ પટેલ સામે ખોટી RTI કરવાની વારંવાર ધમકી, ઓફિસ માં જઈને દાદા ગીરી કરી પોતાના કામો કરવા, ________ માનસિક ત્રાસ આપવો, વગેરે પ્રવૃત્તિ સતત કરતાં અંતે ત્રાશી કરેલી …

Read More »

પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા પાદરા ની ઝેન સ્કૂલ ખાતે વાર્ષિક સાધારણ સભા સ્નેહમિલન સંમેલન અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા પાદરા ની ઝેન સ્કૂલ ખાતે  વાર્ષિક સાધારણ સભા  સ્નેહમિલન સંમેલન અને  ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો   આ કાર્યક્રમમાં પાદરા ના  ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન પટેલ પાદરા શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ  શકુભાઇ ડોક્ટર પાટીદાર સેવા સમાજના અગ્રણી …

Read More »

માસરરોડ નો કુખ્યાત બુટલેગર સમીર વહોરા ઉર્ફે સેટ્ટો નો ખુલ્લે. આમ ઈંગ્લીશ દારૂ વેચાય છે ____________ નાના છોકરાઓ દ્વારા દારૂની ડિલિવરી કરાવે છે વડુ પોલિશ અને જીલ્લા પોલીસ મુક પ્રેક્ષક

  પાદરા ગોપાલ ચાવડા માસરરોડ નો કુખ્યાત બુટલેગર સમીર વહોરા ઉર્ફે સેટ્ટો નો ખુલ્લે. આમ ઈંગ્લીશ દારૂ વેચાય છે ____________ નાના છોકરાઓ દ્વારા દારૂની ડિલિવરી કરાવે છે વડુ પોલિશ અને જીલ્લા પોલીસ મુક પ્રેક્ષક _______________ ગાંધીના ગુજરાત ના પાદરા તાલુકાના વેપારી મથક , શાંત નગર માસરરોડ મા ઈંગ્લીશ દારૂ ખુલ્લામાં …

Read More »

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું અયોધ્યા માં ભગવાન રામ લલ્લા નાં ભવ્ય, દિવ્ય, વિરાટ મંદિરનાં નિર્માણનું કાર્ય વેગવંતું ચાલી રહ્યું છે આ ભવ્ય દિવ્ય નીજ મંદિરમાં …

Read More »

પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ

પાદરા ગોપાલ ચાવડા   પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ ______& પાદરાના ગોવિંદ પૂરા, કંટ્યારા , લકુલેશ સોસાયટી, કૂરાલ , મોભા, સહિત ગામો અને વિસ્તારમાં જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ____________ પાદરાના ગોવિંદ પૂરા, ખત્રી મહારાજ મંદિર, જલારામ બાપાના મંદિરમાં …

Read More »

પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં ________ વૈષ્ણવો, હરિ ભકતો હજારોની સંખ્યામા દર્શન માટે ઉમટ્યા હતા _____ પાદરામાં દિવાળી નૂતન વર્ષ બાદ લાભ પાંચમે મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમાં વૈષ્ણવ બેઠક નવાપુરા ખાતે …

Read More »

પાદરામાં લાભ પાંચમે ગાયત્રી મંદિર સહિત મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં _______ ગાયત્રી પરિવાર દ્વાર અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર રંગોળી પ્રદર્શન યોજાયું ___________ ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પણ અન્નકૂટ ના દર્શન યોજાયાં હતાં

ગોપાલ ચાવડા પાદરા ________ પાદરામાં લાભ પાંચમે ગાયત્રી મંદિર સહિત મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં _______ ગાયત્રી પરિવાર દ્વાર અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર રંગોળી પ્રદર્શન યોજાયું ___________ ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પણ અન્નકૂટ ના દર્શન યોજાયાં હતાં ____ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા …

Read More »

પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં

  પાદરા ગોપાલ ચાવડા માતૃ રક્ષા નાં સહુ દર્શકો ને નૂતન વર્ષાભિનંદન આજના મુખ્ય સમાચાર પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં પાદરામાં વિક્રમ સંવત ૨૦૮૦નાં પ્રારંભે કારતક સુદ પડવા ના દિવસે મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયાં હતાં …

Read More »

પાદરામાં ગૂજરાત સરકાર આયોજિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે પ્રારંભ

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ગૂજરાત સરકાર આયોજિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે પ્રારંભ મોટી સંખ્યામા શ્રમિકોએ ભોજન લઈને લાભ લીધો, રોજ ૫ રૂપિયામાં શ્રમિકોને ભોજન મળશે ગૂજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના શ્રમિક અન્નપૂર્ણા નો ધનતેરસ ના શુભ દિવસે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં …

Read More »