Breaking News

પાદરા તાલુકા

પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

Read More »

પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ

ગોપાલ ચાવડા પાદરા ____ પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ ________________ પાદરામાં ભ્રસ્ટાચાર ની ગંધ આવતા તપાસ નો ધમધમાટ શરૂ _________ શૌચાલયના બન્યા સિવાય જ રૂપિયા ચૂકવાઇ ગયા હોવાની અરજી અને ગ્રામ્ય વિસ્તારોમાં સીસી ટીવી નાખવામાં ભ્રસ્ટાચાર થયો હોવાની માહિતી અંગે …

Read More »

પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

પાદરા ગોપાલ ચાવડા પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.   પાદરા લતીપુરા રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવમાં ભગવાનના બિરાજમાન છે. સતત બીજા વર્ષે શનિજન્મોત્સવની ઉજવણી નિમિત્તે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં …

Read More »

પાદરા નગર પાલિકા અંબાજી તળાવ માં પંપો ગોઠવી પાણી કાઢ્યું, મગર ને પ્રાણી જીવ રક્ષાના કાર્યકર્તાઓએ જીવતો પકડી પાદરા વન વિભાગ ને સોંપયો

  પાદરા ગોપાલ ચાવડા પાદરાના અંબાજી તળાવ માંથી ભારે જહેમત બાદ મગર પકડ્યો _________ પાદરા નગર પાલિકા અંબાજી તળાવ માં પંપો ગોઠવી પાણી કાઢ્યું, મગર ને પ્રાણી જીવ રક્ષાના કાર્યકર્તાઓએ જીવતો પકડી પાદરા વન વિભાગ ને સોંપયો ______________ નગર જનોમાં હાશકારો થયો ___________ પાદરા શહેરમાં અંબાજી તળાવમાંથી સાત થી આઠ …

Read More »

પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી

ગોપાલ ચાવડા, પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી કરોડો લોકો ના દિલ અને દિમાગ માં જેમણે આદર સહ સ્થાન ધરાવયુ છે, લાખો લોકો ના ધરે પધરામણીઓ કરી ને શાતા સહ સાંત્વના પાઠવી છે, હજારથી વધુ મંદિરો અને સંતો ની …

Read More »

ચોકસી કલર્ષ કંપની દ્વારા નીમ કોટેડ યુરીયા ખાતર ની કાળા બજાર રોકવા મામલતદારને આવેદનપત્ર

પાદરા, ગોપાલ ચાવડા પાદરા તાલુકામાં યુરીયા ખાતર ની કાળા બજાર રોકવા ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદપત્ર આપ્યું પાદરા તાલુકામાં ચોકસી કલર્શ કંપની દ્વારા નીમ કોટેડ ખાતર જે ખેડુતો માટે સરકારે ફાળવેલ છે છતાં તેને કંપનીઓમાં અન્ય ઉપયોગ કરીને તગડો નફો કરતી કંપની ઝડપાઈ હતી આ કાળા બજાર સામે ભારતીય …

Read More »

પાદરા તાલુકા ના કરખડી ગામે આવેલ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ આચર્યું ખાતર કૌભાંડ

પાદરા ગોપાલ ચાવડા પાદરા તાલુકા ના કરખડી ગામે આવેલ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ આચર્યું ખાતર કૌભાંડ ખેડૂતો ના સબસીડી વાળા યુરીયા ખાતર ને બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે એક તરફ ખાતર માટે ખેડૂતો વલખાં મારી રહી છે ત્યારે પાદરા તાલુકા ના કરખડી ગમે આવેલ …

Read More »

પાદરા પંથકમાં મોભા ગામ ની આસપાસ બપોર બાદ વરસાદ પડ્યો ખેતીને ભારે નુક્શાન ગરમીમાં રાહત, ઉકળાટ શાંત પડ્યો

પાદરા ગોપાલ ચાવડા પાદરા પંથકમાં મોભા ગામ ની આસપાસ બપોર બાદ વરસાદ પડ્યો ખેતીને ભારે નુક્શાન ગરમીમાં રાહત, ઉકળાટ શાંત પડ્યો ________ હાલમાં ગુજરાતમાં માવઠાની સીઝન શરૂ થઈ છે જેમાં ગૂજરાત સહિત અનેક રાજયોમાં વરસાદ પડી રહયો છે જેમ ગૂજરાત નાં અનેક વિસ્તારોમાં વરસાદ ભારે ગાજ વીજ સાથે પડી ગયો …

Read More »

પાદરા ના લતીપુરા ગામ ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ને શર્ટર તોડી બેન્ક માં ચોરી કરવા તસ્કરો બેંકમાં પ્રવેશ્યા..

પાદરા વડોદરા… પાદરા પંથક માં તસ્કરો નો તરખાટ યથાવત… પાદરા ના લતીપુરા ગામ ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ને શર્ટર તોડી બેન્ક માં ચોરી કરવા તસ્કરો બેંકમાં પ્રવેશ્યા.. બેન્ક સહિત ખેતરમાં ચોરી નો પ્રાયસ… લતીપુરા ગામે તસ્કરો બેન્ક માં ચોરી ના ઇરાદે પ્રવેશતા cvtv કેમેરા માં કેદ.. લતીપુરા ગામ પાસે …

Read More »

પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ નાં અઘ્યક્ષ સ્થાને મળી, અનેક વિકાસ નાં કામો મંજૂર કર્યા 

પાદરા , ગોપાલ ચાવડા ______________ પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ નાં અઘ્યક્ષ સ્થાને મળી, અનેક વિકાસ નાં કામો મંજૂર કર્યા _______________________ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત હસ્તકની ટાવર શાળામાં જે તે વખતમાં ત્યાં ટાવર કૌંસમાં ઘડિયાળ મુકાયેલું છે જે હાલમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે જેને કાર્યરત …

Read More »
06:14